વડાગામમાં મહિલાના અપહરણ બાદ પતિની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી.

વડાગામમાં થયેલા મહિલા અપહરણ કેસમાં હવે પતિએ સમગ્ર ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

You missed